રોડ ટ્રીપ પ્લેલિસ્ટ: મુસાફરી દરમ્યાનના શાનદાર હિન્દી ગીતો!

Mayank Kumar

Last updated: Jun 27, 2017

બૂટની દોરી  બાંધી લો, બારીઓના પડદા ઢાંકી દો, ઘરને સ્ટોપર લગાવો અને તમારા સાથી સાથે મુસાફરીમાં નીકળી પડો. અહીં અમે તમારા માટે ખાસ મુસાફરીમાં મજા કરાવી દે તેવા શાનદાર હિન્દી ગીતોનું  સંકલન લઈને આવ્યા છીએ. આ હિટેસ્ટ ગીતોને “પ્લે નાઉ” મોડ આપી જ દો.  

દિલ ચાહતા હે, ટાઇટલ સોંગ

દિલ ચાહતા હે, કભી ના બીતે ચમકીલે દિન

દિલ ચાહતા હે, હમ ના રહે કભી યારો કે બિન

દિન દિન ભર હો પ્યારી બાતે

ઝૂમે શામે,ગાયે રાતે

મસ્તી  મે રહે ડુબા ડુબા હમેશા સમા

હમકો રાહો મે યુ હી મિલતી રહે ખુશીયા

દિલ ચાહતા હે, કભી ના બીતે ચમકીલે દિન

દિલ ચાહતા હે, હમ ના રહે કભી યારો કે બિન

 

 

તમે બારી પાસે બેઠા હો,અને પવનની ઠંડી લહેરખીઓ તમારા ચહેરાને સ્પર્શ કરતી હોય, આ લીટીઓ તમારામાં વેકેશનની લાગણીઓ જ્ન્માવશે.

ઑ હમ દમ સુનીયો રે,સાથીયા

 

સાથીયા ફિલ્મનુ આ ગીત એટલું સ્વીટ અને ગણગણવું ગમે એવું છે જે તમે મુસાફરી દરમ્યાન ઊંચા નીચા ઢોળાવો સાથે ગાઈ શકો છો.

 

ખ્વાબો કે પરિન્દે, ઝીંદગી ના મિલેગી દોબારા

ઊડે, ખૂલે આસમાન મે ખ્વાબોકે પરિન્દે

ઊડે, દિલકે જહાઁ મે ખ્વાબોકે પરિન્દે

ક્યા પતા, જાયે કહાં

ખૂલે હે જો પલ, કહે યે નઝર

લગતા હે અબ હે જાગે હમ

ફિકરે જો થી, પીછે રહ ગઈ

નીકલે  ઉનસે આગે હમ

હવા મે બેહ રહી હે ઝીંદગી

યે હમ સે ક્યા કેઃ રહી હે ઝીંદગી

અબ તો, જો ભી હો સો હો

 

 

જાવેદ અખ્તરના અર્થપૂર્ણ શબ્દો ચોક્કસપણે આપણાં બધામાં રહેલ પ્રવાસીને જગાડે છે અને આપણાં મનમાં છાપ છોડી જાય છે.

સૂરજ ડુબા હે, રોય

 

 

આ નવા જમાનાનું મસ્તી ભર્યું ગીત આપણને આનંદના મહાસાગરમાં ડૂબકીઓ મરાવે છે! રોય ફિલ્મનુ આ ગીત એક ડાન્સ સોંગ છે જે તમને તમારા ફોર વ્હીલરમાં જતી વખતે મસ્તીમાં ઝૂમવાને મજબૂર કરશે. શું કઈક અલગ મજા વગરની રોડ ટ્રીપ શક્ય છે ખરી?

આઓ મીલો ચલે, જબ વી મેટ

હમ જો ચલને લગે

ચલને લગે હે યે રાસ્તે

મંઝિલ સે બહેતર લગને  લગે હે યે રાસ્તે

આઓ  ખો જાયે હમ

હો જાયે હમ યૂ લાપતા

આઓ  મીલો ચલે

જાના કહાં ના હો પતા

 

 

રોડ ટ્રીપ પર ફિલ્માવવામાં આવેલ ગીત કરતાં વધુ સારું એક રોડ ટ્રીપ પ્લેલિસ્ટ માટે શું હોઇ શકે? ઇમ્તિયાઝ અલીની જબ વી મેટમાં આદિત્ય અને ગીત (કરિના કપૂર અને શાહિદ કપૂર) ભટિંડાથી રતલામ સુધીના સફરને આ ગીત દ્વારા રોમાંચક બનાવે છે.

બુલેય્યા, એ દિલ હે મુશ્કિલ

 

આ ઉર્જાસભર ગીત તમારા પગને થીરકવા ને તમારા હાથને તાલ દેવા પ્રોત્સાહિત કરશે, અને મુસાફરી દરમ્યાન તમારા સાથી ને બુલેય્યાના શબ્દોને કારણે વધુ નજીક લઈ આવશે!! ઢોલના ધબકારા અને ઇલેક્ટ્રોનિક ગિટાર ના અવાજ, તમને એક રોકસ્ટારની  જેમ માથું હલાવવા મજબૂર કરશે!!

ફીર સે ઊડ ચલા, રોકસ્ટાર

કિસી મંઝર પે મૈ રૂકા નહીં

કભી ખુદ સે ભી મે મિલા નહીં

યે ગિલા તો હે મૈ ખફા નહીં

શહર એક સે ગાંવ એક સે

લૉગ એક સે નામ એક સે

ઑ...ઑ...ઑ...

ફીર સે ઊડ ચલા

 

 

તમે મુસાફરી કરતી વખતે ક્યારેક ચિંતનાત્મક અને ફિલોસોફિકલ વિચાર કરી રહયા હોવ તો, પછી જ્યારે તમે સૂર્યાસ્ત સમયે ડ્રાઇવિંગ (ફરીથી ફિરસે ઊડ ચલા તમારા માટે બેસ્ટ સોંગ બની રહેશે.

મનમરઝિયા અને ઝિંદા હું,લૂટેરા

 

આ આત્માની શોધ કરતાં અને વિચારપૂર્વકના શબ્દો જેટલી વાર વગાડીએ તેટલી વાર દર વખતે આપણને અલગ જ અનુભૂતિ કરાવે છે. આજેજ એ તમારા  પ્લેલિસ્ટમાં આ ઉમેરો!

રૂબરૂ, રંગ દે બસંતી

ધૂઆ છાતા ખુલા  ગગન મેરા

નયી ડગર  નયા સફર મેરા

જો બન સકે તો તું હમસફર  મેરા

નઝર મિલા ઝરા

રૂબરૂ  ..રોશની હેય

 

 

સોચા  હૈ અને ટાઇટલ ટ્રેક, રોક ઓન!!

 

 

આ ફિલ્મ સંગીત રોડટ્રીપ માટે માત્ર આદર્શ લાગે છે. ખાસ કરીને આ બે ગીતો તમે બારી ખૂલી રાખી હોય, તમારા વાળ પવનમાં ઉડતા હોય અને ઊંચા અવાજે ગાતા હોય તો મજા જ કૈંક ઔર છે!

પશમીના,ફિતૂર

પશમીના ધાગો કે સંગ

કોઈ આજ બુને ખ્વાબ એસે કેસે

વાદી  મે ગુંજે કહી નયે સાઝ

યે રવાબ એસે કેસે

પશમીના ..

 

 

અમિત ત્રિવેદીનું સંગીત અને સ્વાનંદ  કિરકીરે ના આ શબ્દો અહીં  મુસાફરી માટે એક આદર્શ સાથી પુરવાર થાય છે.

સફરનામા, તમાશા

 

 ઇમ્તિયાઝ અલીની ફિલ્મનું એક છેલ્લું ગીત આપ્યા વગર અહી પ્લેલિસ્ટ સમાપ્ત કરવું અધૂરું ગણાશે જેમ કે 'જિસે ઢૂંઢા મેને ઝમાને મેં, મુઝ હી મેં થા મેરે સારે જવાબો કા સફરનામા” આ શબ્દો  ચોક્કસ તમારી ઉત્કટ ભાવનાને ખેંચશે.

રૂમ ઝૂમ ઝૂમ! શું અમે તમારા મનપસંદ રોડ ટ્રિપના કોઈપણ ગીત ચૂકી ગયા છીએ? નીચે કમેંટ બોક્સમાં અમને કહો!